Pages

Monday, August 17, 2026

 ‼️PROVISIONAL ADMISSION MERIT ROUND 2 - GECP HOSTEL ADMISSION 2026‼️

Provisional Merit List Round 2   Click here

Tentatively admitted students of Round 2 for GECP Hostel are informed to remain present for document verification on 19/08/2026 at 2:00 PM with the listed documents in the Hostel Admission Notice 2026 (Self-Attested copy). Students whose verification is done they don't have to come.


GECP હોસ્ટેલના રાઉન્ડ–2 માટે પ્રોવિઝનલ ધોરણે પ્રવેશ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ 19/08/2026 ના રોજ બપોરે 2:00 વાગ્યે હોસ્ટેલ પ્રવેશ સૂચના 2026માં દર્શાવેલ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો (Self-Attested Copy) સાથે દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહે.


જે વિદ્યાર્થીઓની દસ્તાવેજ ચકાસણી પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે, તેઓએ ફરીથી હાજર થવાની જરૂર નથી.


Venue:  CSE Dept LAB 313 at 2:00 PM.